નિયમ
1 - દલાલી માર્કેટ રેટ પ્રમાણે આપવાની રહેશે એક ભાડું દેવાનું રહેશે ( જે ભાડું મિલકત નું નક્કી થઇ એ ) અમારી દલાલી અલગ થી રહેશે મકાન મલિક ની ડિપોઝિટ કે ભાડા સાથે સંગત નથી ..
2 - મકાન મલિક જો તમારી ઓળખાણ માંગે તો તમારે તમારી એને જરૂર હોઈ એવી ઓળખાણ કરાવી આપવાની રહેશે
3 - અમારી બતાવેલી કોઈ પણ પ્રોપર્ટી માં અમારી દલાલી લાગશે. ત્યાં પોચી ને કોઈ પણ સગાઇ કે ઓળખાણ નીકળે ( સાગા ભાઈ ની હોઈ તો પણ ) તો પણ અમને દલાલી અપવા ની રેહસે જ આ ફરજીયાત છે
4 - જે અમે બાબતાવેલું હોઈ એવા કોઈ પણ મિલ્કત માં ડાયરેક્ટ ડીલ કરસો અમરા વગર તો ડબલ દલાલી આપવાની રેહ સે...
5 - મકાન માલિકની સાથે બધી ચોખવટ કરી લેવી એક વાર આમને સામને કરાવીએ ત્યારે જે સવાલ હોઈ જે પણ કન્ડિશન હોઈ કરી લવી ડીલ થયાં પછી ફેરફાર કરવો ના કરવો એ ઓનર પર રહેશે.
6 - કન્સલટિંગ ચાર્જ (બ્રોકરરેજ )ટોકન સાથે જ આપવાની રહેશે (દલાલી મકાન ગોતી આપવાની છેં પાછી ની કોઈ જવાબદારી અમારી રહેશે નઈ )
7. કેન્સલ કરો તો ટોકન પછી મળશે નઈ તો વિચાર કરી ફાઇનલ ટોકન નાખવી
8. કોઈ બીજા સાથે મોકલીયા હોઈ પ્રોપર્ટી જોવા તો જોઈ ને એમના સાથે કોઈ વહીવટ કરવો નહિ બધો જ વહીવટ અમારા સાથે ડાયરેક્ટ કરવો. એ બહાર થી બીજું કઈ વહીવટ કરે તો એના માટે પણ અમને પૂછી ને કરવો પછી કોઈ નાણાકીય ફ્રોડ થઇ તો અમારી જવાબદારી નહિ રહે
9. અમર આ નામ થી કોઈ પણ અમારા સિવાય વહીવટ કરે તો કરવો નહિ અમે ડાયરેક્ટ જ વહી વાત કરીયે છીએ બીજા એ કરેલા માં કોઈ પણ પ્રકાર નું ફ્રોડ થઇ તો અમે એમાં જવાબદાર નથી ખાસ નોંધ અમે ઓળખતા હોઈ એવા કોઈ પણ વ્યકતિ હોઈ ત નો પણ અમને પુછીયા વગર વહીવટ કરવો નહિ
10. ઉપર ના બધા નિયમ માન્ય હોઈ તો જ પ્રોપર્ટી જોવા આવવું .......